हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
BJP
bjp News
gujarat Assembly Elections 2022
વિધાનસભા ચૂંટણી યાત્રા માટે ભાજપ સજ્જ, SC આરક્ષિત બેઠકો જીતવા શું છે ગેમપ્લાન?
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે. હજુ સુધી ચૂંટણીની તારીખની જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ તેની પહેલાં ભાજપે મતદારોને આકર્ષિત કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તે શ્રેણીમાં હવે ભાજપ 9 ઓક્ટોબરથી એસસી બેઠકો જીતવા માટેના મિશન પર નીકળવાની છે. ભાજપે SC આરક્ષિત બેઠકો પર પંચતીર્થ પરિક્રમાનું આયોજન કર્યું.
Oct 5,2022, 16:30 PM IST
narendra modi
એક સામાન્ય છોકરો કઈ રીતે બની ગયો ભાજપનો બોસ? જાણો મોદી અને ભાજપની રોચક કહાની
6 એેપ્રિલ એટલે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ. પણ શું તમે જાણો છોકે, લોકસભામાં માત્ર બે જ બેઠકો ધરાવતો આ પક્ષ કઈ રીતે દુનિયાનો સૌથી મોટી રાજકીય પક્ષ બની ગયો? અને કઈ રીતે એક સામાન્ય ચા વેચનારો છોકરો દુનિયાની સૌથી મોટી લોકશાહીનો પ્રમુખ બની ગયો? એ જાણવા માટેે તમામે અતિતમાં ડોકિયું કરવું પડશે. જાણો નરેન્દ્ર મોદી કઈ રીતે બની ગયા ભાજપના પર્યાય.
Apr 6,2021, 10:11 AM IST
લોકસભા ચૂંટણી 2019
હવે કેન્દ્રીય મંત્રી જયંત સિન્હાથી થઈ ગઈ ભૂલ, મસૂદ વિશે બોલાઈ ગયો 'આ' શબ્દ
કેન્દ્રીય મંત્રી જયંત સિન્હા આતંકી મસૂદ અઝહર પર વિવેદન આપવા દરમિયાન મોટી ભૂલ કરી બેઠા. આ ભૂલને વિપક્ષે બરાબર લપકી લીધી છે. વાત જાણે એમ છે કે હજારીબાગ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર જયંત સિન્હા રામગઢ વિધાનસભા વિસ્તારની દુલમી પ્રખંડમાં જનસભા કરી રહ્યાં હતાં. અહીં પત્રકારો સાથે વાતચીતમાં જયંત સિન્હાની જીભ લપસી. તેમણે મસૂદ અઝહરના નામની સાથે જી પણ લગાવી દીધો. તેમણે કહ્યું કે, 'મસૂદ અઝહરજીને સંયુક્ત રાષ્ટ્રે ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરી દીધો છે.'
May 5,2019, 10:10 AM IST
પણજી પેટાચૂંટણી
પાર્રિકરના પુત્રને BJPની ટિકિટ ન મળી, ઉત્પલે જે જવાબ આપ્યો તે ખાસ જાણો
ગોવાના પૂર્વ મુખ્યમંત્રી દિવંગત મનોહર પાર્રિકરના પુત્ર ઉત્પલ પાર્રિકરે કહ્યું છે કે તેમના પિતા ક્યારેય ઈચ્છતા ન હતાં કે તેઓ રાજકારણમાં આવે. ભાજપે પણજી વિધાનસભાની બેઠકની પેટાચૂંટણી માટે રવિવારે પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ કુનકોલીનકરને ઉમેદવાર બનાવ્યાં છે. ઉત્પલે જો કે એમ પણ કહ્યું કે તેઓ એક સ્વતંત્ર વ્યક્તિ છે, જેની પોતાની એક અલગ ઓળખ છે.
Apr 29,2019, 8:38 AM IST
Trending news
gujarat police
ગુજરાત પોલીસ ભરતીની PSIની શારીરિક કસોટીનું પરિણામ જાહેર, અહીં ચેક કરી શકશો પરિણામ
Bhavnagar Municipal Corporation
ભાવનગર મનપાએ કરોડો રૂપિયાનો ધૂમાડો કર્યો, સ્વચ્છતા માટે બનાવેલી યોજનાઓ પાણીમાં
agri news
સરકાર ચણા અને રાયડાની ટેકાના ભાવે કરશે ખરીદી, ખેડૂતો આ તારીખથી કરાવી શકશે નોંધણી
Rs 50 note
તમારા ખિસ્સામાં રહેલી આ 50 રૂપિયાની નોટ બદલી શકે છે તમારી કિસ્મત! હોવી જોઈએ આ ખાસિયત
surat
કોસંબા સામૂહિક દુષ્કર્મ કેસમાં પીડિત પરિવારને મળ્યો ન્યાય, આરોપીને આજીવન કેદ
women safety
વિકૃત લોકોનો કાળો ધંધો, માત્ર 999 રૂપિયામાં વેચતા હતા મહિલાઓના સંવેદનશીલ CCTV ફૂટેજ
bsnl Recharge plan
BSNLના આ પ્લાને Jio-Airtelનું વધાર્યું ટેન્શન,5 રૂપિયાથી ઓછી કિંમતમા મળશે આટલા ફાયદા
Astrologer
બેસ્ટ પાર્ટનરની શોધમાં ન મળ્યું પરફેક્ટ મેચ, જ્યોતિષીએ કરી લાખો રૂપિયાની છેતરપિંડી
Gujarat Education Board
ધોરણ 3થી 8 સુધીના વિદ્યાર્થીઓની પરીક્ષાનો કાર્યક્રમ થયો જાહેર, 7 એપ્રિલથી શરૂ થશે
health tips
સૂતા સમયે મોંમાંથી પણ પડે છે લાળ, તો થઈ જાઓ સાવધાન! હોઈ શકે છે આ 4 ગંભીર બીમારી